શાબાશ / બાપ રે... ગળામાં કંઇક ફંસાયું અને બાળકને શ્વાસ લેવામાં પડી તકલીફ, ભાઈએ કર્યું આવું અને બચી ગયો જીવ

boy saves a toddler life with a technique learnt on youtube

યુએસમાં રહેતા એક 9 વર્ષના બાળકને યુટ્યૂબ વીડિયોની મદદથી પોતાના 3 વર્ષના ભાઇનો જીવ બચાવ્યો હતો. ખાસ કરીને ટિમોથી પ્રદેરે યૂટ્યૂબ પર વીડિયો જોઇને હેઇમ્લિચ ટેકનીક (Heimlich Technique) શીખી હતી. જેની મદદથી તેણે પોતાના ભાઇનો જીવ બચાવ્યો હતો. આ ટેકનિકનો ઉપયોગ તેણે ત્યારે કર્યો જ્યારે કોઇ વ્યક્તિના ગળામાં કાંઇ ફસાઇ જાય અને તેને શ્વાસ લેવામાં તકલીફ પડે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ