TikTok / બનાસકાંઠામાં TikTok માટે જીવ સટોસટનો ખેલ, નર્મદા કેનાલ ઉપર ચલાવી રહ્યો છે સાઈકલ

boy ride a cycle on narmada canal TikTok stunt in banaskantha

સોશિયલ મીડિયાનો ક્રેઝ યુવાનોમાં એટલો વધી ગયો છે કે યુવાનો પોતાનો જીવ જોખમમાં મુકતા પણ જરા ખચકાતા નથી.આજકાલ યુવાનો TikTokની પાછળ પાગલ થયા છે.. શહેર હોય કે પર્યટક સ્થળ હોય જ્યાં જૂઓ ત્યાં લોકો ટીકટોક પર વીડિયો બનાવતા જ નજરે પડી રહ્યા છે. ત્યારે આવો જ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એક યુવાન નર્મદાની મુખ્ય કેનાલના કિનારે સાઈકલ ચલાવે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ