ભાવનગર / કારમાં આવેલા અજાણ્યા શખ્સોએ કર્યું યુવક અને યુવતીનું અપહરણ

boy girl kidnapping in bhavnagar gujarat

ભાવનગરમાં લૂંટ, અપહરણ અને હત્યાની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. અસામાજિક તત્વોને જાણે પોલીસનો કોઇ ડર જ ન હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ભાવનગરમાં એક યુવક અને એક યુવતીનું અપહરણ થયું હોવાનું સામે આવ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ