સુરક્ષા / Video: શું દીકરીઓ PGમાં સલામત નથી? છેડતીની ઘટનાએ વાલીઓમાં ઉભી કરી ચિંતા

Boy entered the PG house and molested the woman in Ahmedabad

રાજ્યનાં મહાનગરોમાં ફૂલેલી ફાલેલી પેઈંગગેસ્ટ એટલેક પીજી સુવિધા સામે હવે સુરક્ષાનાં સવાલો ઊભા થઈ રહ્યાં છે. અમદાવાદનાં નવરંગપુરા વિસ્તારનાં કમલ ફ્લેટમાં ચાલતા  એક પીજીના સુરક્ષાનાં છીંડાની જે વિગતો સામે આવી છે તેણે અનેક વાલીઓમાં ચિંતા ઊભી કરી છે. કેમ કે આ ઘટના બાદ એવું લાગે છે  કે, અમદાવાદમાં પીજીમાં રહેતી યુવતીઓ હવે સુરક્ષિત નથી. સિક્યુરિટી ટાઈટ હોવાનાં દાવા કરતા આવા ફ્લેટ અને ગર્લ્સ પીજી હોસ્ટેલમાં ધોળા દિવસે કોઈ પણ અજાણ્યાં તત્વો ઘૂસી જાય છે.

બ્રેકિંગ ન્યૂઝ