કોરોના / મહામારીની આ સૌથી દુઃખદ તસવીરની હકીકત તમારી આંખમાં પણ આંસુ લાવી દેશે

Boy Climbs Up Hospital Window To Bid Adieu To His Mother Battling COVID-19

કોરોના વાયરસના કારણે વિશ્વભરમાં કહેર જોવા મળી રહ્યો છે. કોરોનાકાળમાં કેટલાક દેશોથી હૃદય ચિરાઈ જાય તેવી તસવીરો સામે આવી રહી છે જેમાં લોકો વાયરસના કારણે પોતાના સ્નેહીજનોને મળી શકતા નથી. આવી જ એક તસવીર પેલેસ્ટાઇનથી આવી છે જ્યારે એક દીકરો હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લઇ રહેલી માતાની એક ઝલક માટે હોસ્પિટલની બારી પર ચડીને બેઠો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ