બોલિવૂડ / ગર્લફ્રેન્ડને ભગાડવા યુવકે સોનુ સૂદ પાસે માંગી મદદ, તો એક્ટરે આપ્યો આ ગજબ જવાબ

Boy Asks Sonu Sood To Help Him Run Away With Girlfriend

કોરોના સંકટમાં પ્રવાસી મજૂરોની મદદ કરીને સોનુ સૂગ સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે. ગરીબ મજૂરોને તેમના વતન પહોંચાડવાનું નેક કામ કરીને સોનુ આ લોકો માટે દેવદૂત બની ગયો છે અને લોકો તેની ભગવાનની જેમ પૂજા કરવા લાગે છે. ત્યારે ટ્વિટર પર સોનુને અજીબ માંગ કરનારા લોકો પણ ભટકાય છે. અત્યારે કોઈપણ સમસ્યા હોય તો લોકો સોનુ સૂદની મદદ માંગી રહ્યાં છે. ત્યારે હાલમાં જ એક યુવકે ઘરેથી ભાગવા માટે મદદ માંગી, જેના પર સોનુએ જોરદાર આઈડિયા આપ્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ