VIDEO / સગાઈમાં વિંટી પહેરાવ્યા બાદ છોકરાએ છોકરીના ચરણસ્પર્શ કર્યા, પિતાએ લાફો ઝીકી દીધો

boy also touched the girl feet after wearing the engagement ring

સોશિયલ મીડિયા પર લગ્નના ખૂબ વીડિયો વાયરલ થતાં રહે છે. જેમાંથી વર વધુની અવનવી ટિખળ કરતી હરકતો જોઈને લોકો પણ મજા લૂંટી લેતા હોય છે.

બ્રેકિંગ ન્યૂઝ