જંગનો અસલી 'નાયક' / હાથમાં એક ટેલીફોન નંબર અને માતાનો સંદેશ, યુક્રેનમાંથી 11 વર્ષનો બાળક 1000 કિમી દૂર સ્લોવાકિયા પહોંચ્યો

boy alone travels 1000 km to reach slovakia amid russi attack

રશિયાના હુમલા બાદ યુક્રેનમાંથી કેટલાય લોકો પાડોશી દેશો તરફ પલાયન કરી રહ્યા છે. અફરાતફરીનો માહોલ છે. આ તમામની વચ્ચે એક 11 વર્ષિય બાળકની પણ કહાની પણ સામે આવી છે.

બ્રેકિંગ ન્યૂઝ