બોક્સિંગ / મનીષ કૌશિક બન્યો ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાઇ કરનાર 9મો ભારતીય બોક્સર

boxing manish kaushik qualifies for Olympics with box off win

વિશ્વ કાંસ્ય મેડલ વિજેતા મનીષ કૌશિક (63 કિગ્રા) ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાઇ કરનારા નવમા ભારતીય બોક્સર બન્યા છે. અમ્માનમાં જારી એશિયાઇ ઓલિમ્પિક ક્વોલિફાયરમાં બુધવારે ભારતીય બોક્સરે બૉક્સ ઓફમાં ઓસ્ટ્રેલિયાના હેરિસન ગારસાઇડને માત આપી.

બ્રેકિંગ ન્યૂઝ