બોલિવૂડ / ના આમિર, ના સલમાન, વર્ષ 2019માં છવાયેલા રહ્યા આ 2 સ્ટાર્સ

Box office report How 2019 emerged as Akshay Kumar Ayushmann Khurana

બોલિવૂડમાં ઘણાં વર્ષોથી ત્રણેય ખાનનો દબદબો રહ્યો છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ઘણા કલાકારો આ ત્રણેય માટે પડકાર આપી રહ્યાં છે. આ વર્ષે પણ આવું જ કંઈક જોવા મળ્યું. અક્ષય કુમાર અને આયુષ્માન ખુરાના જેવા સ્ટાર્સે આ વર્ષે બોલિવૂડમાં બેક ટુ બેક હિટ ફિલ્મો આપી છે અને આ વર્ષે સૌથી વધુ કમાણી કરનારા સ્ટાર્સ તરીકે ઉભરી આવ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ