રેકોર્ડબ્રેક / લોકોના માથે ચઢી અલ્લુ અર્જુનની આશિકી, 10 જ દિવસમાં બાહુબલી-KGFના રેકૉર્ડ તૂટ્યા

box office pushpa the rise box office collection day 10 allu arjun proves his stardom in hindi

બોલિવુડ માટે પુષ્પા ઘ રાઈઝ એક સરપ્રાઈઝ સાબીત થઈ છે. અલ્લૂ અર્જુનની આ પહેલી ફિલ્મ છે જે તેલુગુની સાથે હિન્દીમાં પણ મોટા પાયે રીલીઝ કરવામાં આવી છે અને લોકો તેને પસંદ કરી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ