બોક્સ ઑફિસ / 'કબીર સિંહ' 150 કરોડને પાર તો 2 દિવસમાં 'આર્ટિકલ 15' એ કરી 12 કરોડની કમાણી

 box office collection of article 15 and kabir singh

શાહિદ કપૂર-કિયારા અડવાણીની ફિલ્મ કબીરસિંહ રૂ.150 કરોડનો આંકડો પાર કરી ચૂકી છે. તેની સાથે તે 2019ની સૌથી વધુ કમાણી કરનારી ત્રીજી ફિલ્મ બની ગઇ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ