ક્રિકેટ / તેંડુલકરના ફાસ્ટ બોલ સામે ન ટકી શક્યો આ ઈંગ્લિશ બેટ્સમેન, જુઓ VIDEO

bouncer watch video arjun tendulkar dismisses surrey 2nd xi english batsman with amazing spell

સચિન તેંડુલકરનો પુત્ર અર્જુન જોરદાર મહેનત કરીને સતત પોતાની રમતમાં સુધારો લાવી રહ્યો છે. ખાસ કરીને એની બોલિંગમાં સુધારો જોઇ શકાય છે. અર્જુલ હાલ ઇંગ્લેન્ડમાં ચાલી રહેલી સેકન્ડ XI ચેમ્પિયનશિપમાં રમી રહ્યો છે. એને એમસીસી યંગ ક્રિકેટર્સ ટીમ તરફથી શાનદાર બોલિંગ કરતાં બે વિકેટ લીધી હતી. એ દરમિયાન એનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ