સુવર્ણ તક / કોહલી પાસે 'વિરાટ' ઉમ્મીદ : માસ્ટર બ્લાસ્ટરનો રેકોર્ડ તોડવાનો ચાન્સ, ક્રિકેટ રસિકોએ ઉંધી ગણતરી ચાલુ કરી

bouncer virat kohli can break sachin tendulkar record of hitting most centuries against australia

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 9 ફેબ્રુઆરીથી ટેસ્ટ શ્રેણીની શરૂઆત થશે. ભારતીય ટીમના સ્ટાર બેટર વિરાટ કોહલી પાસે આ સીરીઝ દરમ્યાન સચિન તેંડુલકરનો મોટો રેકોર્ડ તોડવાની સુવર્ણ તક છે.

બ્રેકિંગ ન્યૂઝ