પ્રભાવશાળી પ્રદર્શન / 4 ઇનિંગમાં જ રાહુલને પછાડીને નંબર વન બન્યો આ ક્રિકેટર, નામ જાણીને વિશ્વાસ નહીં થાય

bouncer deepak hooda has now most t20i runs as indian batsman in first 4 innings

દીપક હુડ્ડાએ ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અત્યાર સુધી 6 મેચની ચાર ઈનિંગમાં 68.33ની સરેરાશથી 205 રન બનાવ્યાં છે. જેમાં એક સદીનો સમાવેશ થાય છે અને તેમનો બેસ્ટ સ્કોર 104 રન છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ