ગંદુ રાજકારણ / VIDEO : જયલલિતાની પાર્ટીની બેઠક તોફાની બની, ધડાધડ બોટલો ફેંકાતા ભાગ્યા પૂર્વ ડેપ્યુટી CM પનીરસેલ્વમ

Bottles thrown at former Deputy CM O Panneerselvam at AIADMK meet

તમિલનાડની વિપક્ષી પાર્ટી AIADMKની બેઠકમાં પૂર્વ ડેપ્યુટી સીએમ પનીરસેલ્વમ પર પાણીનો બોટલો ફેંકાતા તેઓ બેઠક છોડીને ભાગી નીકળ્યાં હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ