Monday, April 22, 2019

વાયરલ ટ્રુથ / દૂધીનું જ્યૂસ જીવલેણ છે ? શું છે વાયરલ મેસેજની હકિકત ?


આજે બુલેટીનમાં એવા દાવા પરથી પડદો ઉઠશે, જેના સાચા કે ખોટા હોવા પર તમને શંકા છે. પહેલો દાવો. શું દોડ કર્યા બાદ દૂધીનું જ્યૂસ પીવાથી કોઇ વ્યક્તિનું મોત થઇ શકે છે ?... આ દાવા અંગે આજના બુલેટીનમાં સત્ય જાણીશું.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ