Bottle Cap Challenge / કેપ્ટન કોહલીએ પૂરી કરી બોટલ કેપ ચેલેન્જ, આવી રીતે ખોલ્યું ઢાંકણું

bottle cap challenge virat open bottle cap in reverse hit style video viral

બોટલ કેપ ચેલેન્જમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ફણ હાથ અજમાવ્યો છે. વિરાટે આ ચેલેન્જનો જે વીડિયો અપલોડ કર્યો છે એમાં રવિ શાસ્ત્રીની ખાસ કોમેન્ટ્રી પણ મિક્સ કરવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ