રિલેશનશીપ / આ બન્ને રાશિના જાતકોને લગ્ન પછી બનતું નથી, એટલે લગ્ન કરતા પહેલા વિચારજો

Both of these zodiac species do not occur after marriage, so think before marriage

કેટલીકવાર કોઈ સ્ત્રી અથવા પુરુષને મળ્યા પછી તમને એવો અનુભવ મળે છે કે, તમે બંને એકબીજાને ખૂબ સારી રીતે સમજો છો. તમારા બંનેના વિચારો, શોખ, રહેવાની ટેવ બધુ મળતુ આવે છે. તમને લાગે છે કે, જાણે બધા ગ્રહો અને તારા તમને એક કરવા પ્રયાસ કરી રહ્યા હોય. જો કે, ઘણી વખત આ તારાઓ મળતા નથી, જેના કારણે સંબંધોમાં તણાવ, લડાઇ-ઝઘડા અને બિનજરૂરી વિવાદ શરૂ થાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ