નિવેદન / વિરાટનો ખુલાસો, 'ધવન-રાહુલ માટે નીચલા ક્રમમાં રમવા માટે આવી શકું છું'

 Both Dhawan And Rahul Can Play, I Might Bat Lower Down, Indicates Skipper Virat Kohli

ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ સોમવારે સંકેત આપ્યો કે, ઓસ્ટ્રેલિયા વિરુદ્ઘ થનારી પહેલી એકદિવસ આંતરરાષ્ટ્રીય મેચમાં પ્લેઇંગ ઇલેવનમાં શિખર ધવન અને લોકેશ રાહુલ બંનેને જગ્યા આપવા માટે બેટિંગ કરવા માટે નીચે આવી શકું છું.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ