મર્ડર / ઉપ સરપંચની હત્યા બાદ ગુજરાતમાં ધમધમાટ, પરિવારજનોનો મૃતદેહ અને સહાય સ્વીકારવાનો ઈનકાર

Botad: Police caught 3 accused in Jalila Village's vice sarpanch murder case

જાળીલા ગામનાં ઉપસરપંચની હત્યાને મામલે હુમલા સમયે ઉપયોગમાં લેવાયેલી કાર પોલીસે કબ્જે કરી લીધી છે. ઉપસરપંચનું બાઇક પણ પોલીસે કબ્જે લઇ લીધું છે. પુરાવાઓ સાથે છેડછાડ ના થાય એ માટે ગામમાં ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. આ મર્ડર કેસમાં પોલીસે અત્યાર સુધીમાં કુલ સાત લોકોની ધરપકડ કરી લીધી છે. જાળીલા ગામમાં ઉપસરપંચની હત્યા મામલે વડગામનાં ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી, કોંગ્રેસનાં ધારાસભ્ય શૈલેષ પરમાર અને રાધનપુરનાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે સરકાર સમક્ષ પોતાનો ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ