બબાલ / ગઢડાના ઢસા ગામે ભારેલો અગ્નિ: પોલીસે ટિયર ગેસના સેલ છોડ્યા, 3-4 લોકો ઘાયલ, જાણો શું છે સમગ્ર મામલો

botad Gadhada police people rioting

ગઢડાના ઢસા ગામમાં પોલીસ અને એક યુવક વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલીએ જોત જોતામામ મોટું રૂપ ધારણ કરી લીધુ હતુ અને ઘટના એટલી ગંભીર થઈ ગઈ કે, પોલીસે ટીયર ગેસ છોડવા પડ્યા અને અફરાતફરીમાં 3થી 4 લોકો ઘાયલ થયા આવો જાણીએ શું છે સમગ્ર મામલો? 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ