Thursday, August 22, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

પક્ષપલટો / બોટાદ નગરપાલિકાના 6 સભ્યોને સૌરભ પટેલે ભાજપનો ખેસ પહેરાવી આવકાર્યા

બોટાદ નગરપાલિકાનાં કોંગ્રેસના 6 સભ્યો ભાજપમાં જોડાયા છે. કમલમ્ ખાતે ભાજપનો ખેસ પહેરી ભાજપમાં જોડાયા છે. બોટાદ નગરપાલિકામાં કુલ 44 સભ્યો છે. આ નગરપાલીકામાં 27 ભાજપ, 17 સભ્યો કોંગેસના છે. આ પ્રસંગે સૌરભ પટેલ જણાવ્યું હતું કે કોંગ્રેસના સભ્યોની ભાજપમાં જોડવાની ઇચ્છા છે. આ તેમજ કોંગેસનાં આ સિનિયર સભ્યો ભાજપમાં જોડાયા છે.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ