બોસ હોય તો આવા / પેટ્રોલના વધતા ભાવ જોઈને બોસે દરિયાદિલી દેખાડી, કર્મચારીઓને બોનસમાં આપ્યા 71 લાખ રૂપિયા

 boss gives staff 83000 rupees bonus each to help them pay for petrol

દેશ અને દુનિયામાં હાલ મોંઘવારીએ માઝા મુકી છે. એક બાજૂ શાકભાજી અને જીવનજરૂરિયાતની વસ્તુ તો વળી બીજી બાજૂ પેટ્રોલ અને ડીઝલના ભાવથી જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ