ભારે કરી! / 7 વર્ષમાં પહેલી વખત 20 મિનિટ ઓફિસ મોડો પહોંચ્યો કર્મચારી, બોસે નોકરીમાંથી કાઢી મુક્યો, સહકર્મી આ રીતે કરી રહ્યા સપોર્ટ

boss fired employee who reached office 20 minutes late first time in seven years

કામ પર મોડું પહોંચવું એ કેટલીક કંપનીઓ માટે એક ડીલ-બ્રેકર છે અને પગારમાં કાપ મૂકવો એ સામાન્ય બાબત છે. પરંતુ શું તમે કર્મચારીને માત્ર 20 મિનિટ મોડા આવવા પર નોકરીમાંથી કાઢી નાખવાની વાત સાંભળી છે?

Loading...
બ્રેકિંગ ન્યૂઝ