સરકાર ક્યારે જાગશે! / પહેલા કરી છેડતી પછી દુષ્કર્મ આચરી, ઉતાર્યો વીડિયો, વાયરલ કરવાની ધમકી આપી રેપની વણઝાર સર્જી 

bos rape on woman employee in Ahmedabad

રાજ્યમાં દુષ્કર્મની ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી. એમાંય અમદાવાદ તો દુષ્કર્મ મામલે દિલ્હી થવા જઈ રહ્યુ છે ત્યારે વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ હતી. અમદાવાદમાં વાડજ વિસ્તારમાં એક મહિલા સાથે તેના જ ઉપરી અધિકારીએ છેડતી કરી અને પછી દુષ્કર્મ આચર્યુ હતુ. વાત આટલેથી અટકી નહોતી પરંતુ દુષ્કર્મની વણઝાર એકવાર શરૂ થઈ તો પછી હેવાનની હવસ વધુને વધુ તીવ્ર બની અને આખરે આખો મામલો પોલીસ સુધી પહોંચી ગયો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ