સભામાં ડાન્સરના ઠુમકા / કોંગ્રેસને સ્ટાર પ્રચારકો ઓછા પડ્યા? ડાન્સર બોલાવવાના વિવાદ મામલે ઉમેદવારે જુઓ શું કબૂલાત કરી

Borsad was called as a dancer in the campaign of the Congress candidate

કોંગ્રેસનો ગઢ ગણાતી બોરસદ બેઠક ઉપર મતદારોને રિઝવવા માટે ડાન્સરનો સહારો લેવામાં આવ્યો છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં કોંગ્રેસ ઉમેદવાર રાજેન્દ્રસિંહ પરમારે ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, 'ડાન્સ ચાલતો હતો ત્યારે હું મંચ પર નહોતો.'

Loading...