ટેક્નિક / બોરસદનાં સ્થાનિકોએ જળસંગ્રહ માટે અપનાવી અનોખી પદ્ધતિ, આવનારી પેઢીને અનોખો સંદેશ

Borsad people unique method for water storage

જળસંગ્રહ એ આજનાં સમયની તાતી જરૂરિયાત થઈ ગઈ છે. કેમ કે, ચોમાસામાં વહી જતું પાણી ઉનાળામાં આપણને જ રાતાપાણીએ રડાવતું હોય છે. ઉનાળામાં પાણીનાં એક એક ટીપાંની કિંમત સમજાઈ જાય તેવી સ્થિતિનું નિર્માણ થાય છે. આ વાત ભલે વર્તમાન સમયમાં આપણને ન સમજાય પરંતુ કેટલાક એવા લોકો પણ છે જેણે આ વાતને બરાબર સમજી લીધી છે. કેટલાક એવા લોકો પણ છે જેમણે વરસાદનાં વહી જતાં જળની કિંમત સમજીને તેને ભવિષ્ય માટે બચાવી જાણ્યું છે અને માનવજાતને નવો સંદેશો આપ્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ