કોરોના વાયરસ / બ્રાઝિલના કોરોના વાયરસના નવા સ્ટ્રેનનો ખતરો, બ્રિટને તમામ ટ્રાવેલ કોરિડોર પર લગાવ્યો પ્રતિબંધ

boris johnson said uk to close all travel corridors from monday amid brazil covid-19 strain fear

બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસને એલાન કર્યુ છે કે કોરોના વાયરસના એક અજ્ઞાત સ્ટ્રેનનો ખતરાથી નાગરિકોની રક્ષા માટે સોમવારથી તમામ ટ્રાવેલ કોરિડોર પર બેન લગાવાવમાં આવ્યો છે. જોનસને કહ્યું કે અનેક વ્યક્તિઓ જે બીજા દેશથી બ્રિટન આવી રહ્યા છે. તેમને આવતા પહેલા પોઝિટીવ ન હોવાના પુરાવા બતાવવા પડશે. આ પહેલા બ્રાઝિલમાં ફેલાયેલા કોરોના વાયરસના નવા સ્ટ્રેન બાદ દક્ષિણ અમેરિકા અને પોર્ટુગલથી આવનારા પ્રવાસીઓ પર પ્રતિબંધ લગાવી દીધો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ