UK / બ્રેક્ઝિટ સમર્થક બોરિસ જોનસન બ્રિટેનના નવા વડાપ્રધાન બન્યા

boris johnson next prime minister england brexit chaos conservative party

બોરિસ જોનસન બ્રિટેનના નવા વડાપ્રધાન બન્યા છે. લંડનના પૂર્વ મેયર અને યૂકેના પૂર્વ વિદેશ મંત્રી બોરિસ જોનસને મંગળવારે કંઝર્વેટિવ પાર્ટીના નેતા ચૂંટવામાં આવ્યા છે. 55 વર્ષના બોરિસ જોનસન બ્રેક્ઝિટના પ્રબળ સમર્થક છે. વર્તમાન વડાપ્રધાન થેરેસા મે રાણી એલિઝાબેથને પોતાનું રાજીનામુ મોકલશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ