ભારે કરી / ખેડૂત આંદોલનને ભારત- પાકિસ્તાનનો મુદ્દો સમજી બેઠા બ્રિટનના PM જૉનસન અને કહ્યું...

boris johnson in major faux pas call farmers agitation as matter between india and pakistan tanmanjeet singh dhesi

બ્રિટનની સંસદમાં બુધવારે ભારતમાં ખેડૂત આંદોલનનો મુદ્દો ઉઠ્યો તો પ્રધાનમંત્રી બોરિસ જોનસનો જવાબ સૌને આશ્ચર્ય પમાવનારો હતો. હકિકતમાં બ્રિટનના હાઉસ ઓફ કોમન્સમાં ખેડૂત આંદોલનનો ઉલ્લેખ કરતા જોનસનને ગેરસમજ ઉભી થઈ અને તેઓ આને ભારત અને પાકિસ્તાનની વચ્ચેનો મુદ્દો ગણાવી દીધો. તેમણે કહ્યું કે આ બન્ને સરકારે સમાધાન શોધવું જોઈએ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ