VIDEO / ત્રીજી ટેસ્ટ મેચ પહેલા KL રાહુલ પત્ની આથિયા શેટ્ટી સાથે મહાકાલના દરબારમાં પહોંચ્યો, લોકોએ કહ્યું બસ હવે આ જ સહારો છે

 Border gavaskar trophy kl rahul and athiya shetty visit ujjain mahakal ahead of indore test

ઓસ્ટ્રેલિયા સામે શરુઆતની 2 ટેસ્ટ મેચ દરમિયાન કે એલ રાહુલનું ખરાબ ફોર્મ જોવા મળ્યું હતું. જેને લઈ પ્લેઈંગ ઈલેવનમાં તેને સ્થાન મળવાને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે. ખરાબ ફોર્મને લઈ લોકો સતત તેને નિશાન બનાવી રહ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ