ટ્રાવેલ / હનીમુન માટે બેસ્ટ છે બોરા બોરા આઇલેન્ડ, જાણો શું છે ખાસ

bora bora island the romantic island best place for honeymoon

હનીમુન માટે ઘણીવાર લોકો સારામાં સારી જગ્યાની શોધમાં હોય, જ્યાં જઇને તેઓ પોતાના પાર્ટનર સાથે મોસ્ટ રોમેન્ટીક સમય પસાર કરી શકે અને જિંદગીભર માટે તેમનું હનીમુન યાદગાર રહી જાય. આવી જ એક રોમેન્ટીક અને ક્યારેય ભુલી ન શકાય તેવી જગ્યા છે. બોરા બોરા ફ્રેંચ પોલિનેશિયામાં આવેલો એક આઇલેન્ડ છે. આ આઇલેન્ડ લેગુન અને બેરિયર રીફથી ઘેરાયેલો છે. તે દુનિયાના ખુબ જ રોમેન્ટીક ડેસ્ટીનેશનમાં સામેલ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ