વલસાડ / ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે બૂટલેગરોની અજીબ તરકીબ, ટમેટાની આડમાં વિદેશી દારૂની હેરાફેરી

Bootleggers smuggling liquor tomato valsad Gujarat

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં રાજ્યમાં લાખો રૂપિયાનો દારૂની હેરફેર થવાના અનેક કિસ્સા પ્રકાશમાં આવે છે. જોકે દારૂબંધીના કડક અમલ માટે પોલીસની સતર્કતાથી લાખો રૂપિયાનો દારૂ પણ ઝડપાઈ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ