બૂટલેગરો / રાજ્યોની સરહદો ખૂલતાં પાડોશી રાજ્યોમાંથી ગુજરાતમાં ઠલવાઈ રહેલો દારૂ

Bootleggers in the state reactivates as lockdown is lifted

લોકડાઉન ખૂલતાંની સાથે ગુનાખોરીના બનાવો પણ વધી રહ્યા છે ત્યારે પીંજરામાં પુરાઇ ગયેલા બુટલેગરો પણ હવે બહાર આવ્યા છે અને અન્ય રાજ્યમાંથી દારૂ લાવીને અમદાવાદની ગલીઓમાં બિનધાસ્ત વેચી રહ્યા છે. લોકડાઉનમાં આંતરરાજ્યની બોર્ડરો સીલ હોવાના કારણે બુટલેગરોનો ધંધો ઠપ થઇ ગયો હતો, જે હવે ખૂલી જતાં દારૂ‌ડિયાઓ મોજમાં આવી ગયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ