આરોપ / બુટલેગર દાદો બની ગયો તોય પોલીસે ન કરી કાર્યવાહી, મહિલાને સરેઆમ માર્યો ગડદાપાટાનો માર, સુરતના રાંદેરનો કિસ્સો

bootlegger turned rogue in Surat Rander area Woman accused of beating by bootlegger Praveen Rana

સુરતના રાંદેર વિસ્તારમાં ખાંડા કુવા ખાતે મહિલાને બુટલેગરે લામધારી નાખી હોવાનો આરોપ લાગી રહ્યો છે. બીજી બાજુ આ મામલે પોલીસને જાણ કરવા છતાં પોલીસે પણ કોઈ કાર્યવાહી ન કરી હોવાના આક્ષેપ થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ