દાદાગીરી / અમદાવાદના બુટલેગરો ફાટીને ધુમાડે ગયા, પોલીસ સ્ટેશનમાં જ PI-PSIને આપી દીધી આવી ધમકી

Bootlegger threatened PI PSI Sola police station Ahmedabad

અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાં ગઇ કાલે એક કુખ્યાત બુટલેગરે પોલીસ સ્ટેશન માથે લેતાં ચકચાર મચી ગઇ છે. બુટલેગરે PI-PSIને સસ્પેન્ડ કરાવવાની ધમકી આપી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ