Crime News / દારૂની હેરાફેરી માટે હવે બુટલેગરોએ અપનાવી રહ્યા છે અવનવી મોડ્સ ઓપરેન્ડી જાણીનો ચૌંકી જશો

bootlegger new style for alcohol

દારૂની હેરાફેરી માટે હવે બુટલેગરોએ નવી મોડ્સ ઓપરેન્ડી અપનાવી છે. અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં વિદેશી દારૂની હેરાફેરી હવે ઇલેક્ટ્રોનિક સમાનની આડમાં કરાઈ રહી છે. આ મામલાના બે આરોપીઓને દારૂ ભરેલી ટ્રક સાથે LCBએ ઝડપી પાડ્યા છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ