VIDEO / દારૂબંધી? એ શું હોય? જુઓ આ બુટલેગરે ક્યાં છુપાવ્યો છે દારૂ

bootlegger in Narmada video viral

દારૂબંધીવાળા ગુજરાતમાં દારૂ છુપાવવાનો નવો પેંતરો જોઈને તમે પણ આવાક થઈ જશો. નર્મદામાં બુટલેગરે પોતાના શરીરને જ દારૂ છુપાવવાનું વાહન બનાવી દીધુ હતુ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ