સલામત ગુજરાત? / બુટલેગરોનો ખુલ્લેઅમ પોલીસ અને હોમગાર્ડના જવાન ઉપર હૂમલો, હોમગાર્ડ જવાનનું મોત

bootlegger attack to Police one policeman dead in Ahmedabad

અમદાવાદમાં ખુદ પોલીસ અન હોમગાર્ડ સુરક્ષીત નથી ત્યારે આમ જનતાની તો વાત જ શી કરવી. શહેરમાં પોલીસ કોન્સ્ટેબલ અને હોમગાર્ડ ઉપર હૂમલો થયાની ઘટના સામે આવી છે જેમાં હોમગાર્ડના જવાનનું મોત થવાને કારણે ચકચાર મચી ગઈ હતી. બુટલેગરો બેખોફ બનીને સરેઆમ હૂમલો કરે ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ રાજ્યમાં કેવી છે? તેના પર પ્રશ્નો ઉઠી રહ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ