દારૂબંધી? / અમદાવાદમાં બુટલેગરો બેફામ: RTI એક્ટિવિસ્ટ પર કર્યો હૂમલો, પોલીસની શંકાસ્પદ ભૂમિકા

bootlegger attack on RTI Activist in nikol Ahmedabad Alcohol ban in Gujarat

અમદાવાદમાં બુટલેગરો બેફામ બન્યા છે તેમને ન તો પોલીસનો ડર છે ન કોઈનો ભય. પોલીસને દારૂ વિશે બાતમી આપી છે તો ખેર નથી એમ કહીને અમદાવાદના RTI એક્ટિવિસ્ચ ઉપર હૂમલો કરવામાં આવતા પોલીસ સહિત બુટલેગર તંત્રના તાણાવાણાનો વિવાદ એકવાર ફરી શરૂ થયો છે.

બ્રેકિંગ ન્યૂઝ