દિલધડક ઓપરેશન / VIDEO: સુરતના ઉમરપાડામાં બુટલેગરોને પકડવા જતા સર્જાયા ફિલ્મી દ્રશ્યો, પીછો કરતા પોલીસ જવાનો પર કાર ચડાવવાનો પ્રયાસ

bootlegars attack on umarpada police surat crime gujarati news

ગુજરાતમાં દિવસે ને દિવસે બુટલેગરો જાણે કે બેફામ બની ગયા હોય તેવું સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. કારણ કે સુરતના ઉમરપાડામાં બુટલેગરોને પકડવા જતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ