વેક્સિનેશન / 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને અપાશે બુસ્ટર ડોઝ : આરોગ્ય વિભાગના ACS મનોજ અગ્રવાલે જાણો શું કહ્યું ?

Booster doses to be given to people above 60 years of age

ભારતમાં 10 જાન્યુઆરીથી કોરોના વેક્સિનનો બુસ્ટર ડોઝ આપવાની જાહેરાત બાદ હવે બીજો ડોઝ લીધાનાં 9 મહિના સુધીમાં કોમોર્બીડિટી ધરાવતાં અને 60 વર્ષથી ઉપરના લોકોને BOOSTER DOSE મળશે.

બ્રેકિંગ ન્યૂઝ