Ek Vaat Kau / કોરોનાથી બચવું હોય તો આ વીડિયો જોઈ લેજો

કોરોના વાયરસ સામે આખુ વિશ્વ લડી રહ્યું છે. દુનિયાભરના વૈજ્ઞાનિકો રિસર્ચ કરી રહ્યા છે વેક્સિન કરવામાં લાગેલા છે. ત્યારે હાલ કોરોના સામે હથિયાર હોય તો એ છે ઇમ્યુનિટી. આ ઇમ્યુનિટી કઇ રીતે વધી શકે અને કોરોનાથી કેવી રીતે બચી શકાય તે જાણવા માટે જુઓ Ek Vaat Kau

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ