દેખાશે દેશી હથિયારોનો દમ / સુરક્ષા દળોને હાઈટેક બનાવવાનું કામ ઉપાડ્યું મોદી સરકારે, 36,400 કરોડના હથિયારોની ખરીદીનો સોદો કર્યો

Boost to Make in India: Defence Ministry signs multiple deals worth over Rs 36,400 crore

કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની આગેવાની વાળી ડિફેન્સ કાઉન્સિલે ગુરુવારે ત્રણેય સેનાઓ માટે વધુ 36,400 કરોડના શસ્ત્ર ખરીદીનો સોદો કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ