GOOD NEWS / મોટી ખુશખબર: રિટાયરમેંટની ઉંમર અને પેન્શનની રકમ વધી શકે છે, કેન્દ્ર સરકાર કરી રહી છે મોટી તૈયારી

boost to income security pm economic advisory committee recommend universal pension sys higher retirement age

કેન્દ્રીય કર્મચારીઓને ટૂંક સમયમાં મોટી ખુશખબર મળી શકે છે. કર્મચારીઓના રિટાયરમેંટની ઉંમર અને પેન્શનની રકમ વધારવા પર કેન્દ્ર સરકાર વિચાર કરી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ