ઐતિહાસિક / બદલાઈ રહ્યો છે દેશ : ભારતીય આર્મીના ઈતિહાસમાં પ્રથમ વખત બન્યું આવું

boost for women officers in army in a first 5 promoted as colonels

ભારતીય સેનાએ 26 વર્ષની સેવા પૂર્ણ કરનારી પાંચ મહિલા અધિકારીઓની કર્નલના પદ માટે નિમણુંક કરી છે. આ પ્રથમ વખત છે, જ્યારે મહિલા અધિકારી આર્મી મેડિકલ કોર્પ્સ, જજ એડવોકેટ જનરલ અને આર્મી એજ્યુકેશન કોર્પ્સ જેવી બહારની શાખાઓના બહારના કર્નલના પદ પર પહોંચી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ