શીતલહેર / Gujaratમાં ફરી હાડ થીજવતી ઠંડી શરૂ: કોલ્ડવેવને લઇને હવામાન વિભાગની મોટી આગાહી, જુઓ કયા જિલ્લામાં કેટલું તાપમાન

Bone-chilling cold sets in again in Gujarat: Meteorological department's big forecast for cold wave

રાજ્યમાં ફરીથી હિમાલય તરફથી ફૂંકાતા ઠંડા પવનોથી વાતાવરણમાં ઠંડીનો ચમકારો વધ્યો, ચારથી પાંચ દિવસમાં રાજ્યમાં કાતિલ ઠંડી પડવાની હવામાન વિભાગની આગાહી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ