વિવાદ / 'મહામાનવ શ્રીકૃષ્ણ' પુસ્તકની નવી આવૃત્તિ પર લગાવાઈ રોક, સમગ્ર મામલો પહોચ્યો બોમ્બે હાઈકોર્ટમાં

Bombey highcourt baned mahamanav shreeekrishna book

બોમ્બે હાઈકોર્ટ દ્વારા સ્વ લેખક નગીનદાસ સંઘવીના પુસ્તક મહામાનવ શ્રીકૃષ્ણની નવી આવૃત્તિ પર રોક લગાવામાં આવી છે. પુસ્તક ફરી પ્રકાશીત થયું જેમા સહલેખિકા જ્યોત્સના તન્નાનું નામ શામેલ નથી જેના કારણે આ વિવાદ સર્જાયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ