ચુકાદો / Big News : નવા IT નિયમો પર બોમ્બે હાઈકોર્ટનો સ્ટે, સોશિયલ મીડિયાને મળી આ મોટી 'આઝાદી'

Bombay High Court Stays Provisions Of IT Rules 2021

બોમ્બે હાઈકોર્ટે ડિઝિટલ મીડિયા માટેના નવા આઈટી નિયમોના રૃલ્સ 9 (1) અને 9(3) આર્ટિકલ 19(1) પર સ્ટે મૂકી દીધો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ